આ સેલેબ્સે આધેડ ઉંમરે  ઓનસ્ક્રીન કર્યું લિપલોક

કાજોલ તેની ફિલ્મ ધ ટ્રાયલમાં કિસિંગ સીનને લઈને ચર્ચામાં છે

અજય દેવગને ફિલ્મ શિવાયમાં નો કિસિંગ પોલિસીને તોડીને એરિકા કાર સાથે કિસ કરી હતી

ફિલ્મ રાધેમાં સલમાન ખાને પહેલીવાર દિશા પટની સાથે ઓનસ્ક્રીન કિસ કરી હતી

વિનોદ ખન્નાએ માધુરી દિક્ષિત સાથે ફિલ્મ દયાવાનમાં કિસિંગ  સીન આપ્યો હતો

અમિતાભ બચ્ચને જિયા ખાન  સાથે નિશબ્દમાં કિસિંગ  સીન આપ્યો હતો

નસીરુદ્દીન શાહ ફિલ્મ  રાજનીતિમાં કિસિંગ સીનને  લઈને ચર્ચામાં રહ્યો હતો

શનાયા કપૂર મોહનલાલની 'વૃષભ'થી ફિલ્મી કરિયરની કરશે શરૂઆત, જુઓ Photos