આ બોલિવૂડ સ્ટાર્સે 2થી વધુ વખત લગ્ન કર્યા છે

કિશોર કુમારે એક, બે નહિ, ચાર લગ્ન કર્યા હતા

ગાયક કિશોર કુમાર

સિદ્ધાર્થ રોય કપૂરે ત્રણ વખત લગ્ન કર્યા છે

સિદ્ધાર્થ રોય કપૂર

બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ત્રણ લગ્ન કર્યા છે.

અભિનેતા સંજય દત્ત

બોલિવૂડના નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા હતા.

વિધુ વિનોદ ચોપરા

કરણે 30 એપ્રિલ 2016ના રોજ બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજા લગ્ન થયા

કરણ સિંહ ગ્રોવર

  રેખાએ 2 લગ્ન કર્યા છે

           રેખા