બાર્બી લુકમાં સુંદર લાગી બોલિવુડની હસિનાઓ, જુઓ-Photos
દીપિકા પદૂકોણ તેની સ્ટાઈલ અને ચોઈસને લઈને ખુબ જ ફેમસ છે, એક્ટ્રેસે પિંક પેન્ટ અને શૂટમાં જ્વેલરી સાથે જબરદસ્ત લુક આપ્યો છે.
ભૂમિ પેડનેકરે પણ બાર્બી ટ્રેકમાં જબરદસ્ત લુક આપ્યો હતો ભૂમિનો આ લુક ફેન્સને પણ ગમ્યો હતો.
પૂજા હેગડેએ બેબી પિંક ટોપમાં ખુલ્લા વાળ સાથે ક્યુટ પોઝ આપ્યા હતા.
અનુષા દેશપાંડેએ પણ બાર્બી લુકમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.
શરવરી વાઘે પણ પિંક વનપીસમાં હોટ ફોટોસ ક્લિક કરાવ્યા હતા.
એશ્વર્યા રાય બચ્ચને પણ પિંક કલરમાં પેન્ટ સૂટ પહેરીને પોઝ આપ્યો હતો
આલિયા ભટ્ટે પેંસિલ સ્કર્ટ, બ્રેલેટ અને બ્લેઝર સાથે પોઝ આપ્યો છે.
બ્લેક સાડીમાં પલક તિવારીનો કાતિલ અંદાજ, જુઓ Photos