બોલિવૂડની અભિનેત્રીઓને પસંદ છે દેશી નહિ પરંતુ વિદેશી દુલ્હા
સેલિના જેટલીએ તેમના બૉયફ્રેન્ડ પીટર હૈગ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા ત્યારબાદ બૉલિવુડમાંથી અલવિદા કર્યું હતુ.
સેલિના જેટલી
સેલિના જેટલીએ તેમના બૉયફ્રેન્ડ પીટર હૈગ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા ત્યારબાદ બૉલિવુડમાંથી અલવિદા કર્યું હતુ.
માધુરી દિક્ષીત
બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દિક્ષીતે અમેરિકાના એક સર્જન શ્રી રામ નેને સાથે 1999 માં લગ્ન કર્યા હતા
સેલિના જેટલીએ તેમના બૉયફ્રેન્ડ પીટર હૈગ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા ત્યારબાદ બૉલિવુડમાંથી અલવિદા કર્યું હતુ.
પ્રિયંકા ચોપરાએ અમેરિકાના સિંગર નિક જૉનસની દુલ્હન છે
પ્રિયંકા ચોપરા

સુચિત્રા પિલ્લઈ
સુચિત્રાએ 2005માં લાર્સ જેલસન સાથે લગ્ન કર્યા હતા લાર્સ જેલસન ડેનમાર્કના રહેવાસી છે અને એક એન્જિનયર પણ છે
Fill in some text
શમા સિંકદર
શમા સિંકદર ટુંક સમયમાં જ જેમ્સ મિલિરૉન સાથે લગ્ન કરશે.
બૉલીવુડ ફિલ્મમાં કામ કરનારી લિસાએ વર્ષ 2012માં જેસન ડેહ્ની સાથે લગ્ન કર્યા હતા.
લિસા રે