સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે
બોલિવૂડ સેલિબ્રિટીઝ ફિટ રહેવા યોગનો સહારો લે છે
યોગા કરતી અભિનેત્રીઓની ફોટો જુઓ
કરીના કપુર યોગ કરતા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ યોગથી પોતાને ફીટ રાખે છે
આલિયા ભટ્ટ પણ યોગ કરવાનું ખુબ પસંદ કરે છે
શિલ્પા શેટ્ટી 48ની ઉંમરે પણ યોગ કરી ફિટ રહે છે
મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈ ફેમસ છે, તે રુટિન લાઈફમાં યોગને મહત્વ આપે છે
સારા અલી ખાનને જ્યારે પણ સમય મળે છે તે યોગ કરવાનું ભૂલતી નથી
જેકલીન ફર્નાન્ડીઝ યોગ કરી પોતાને એકદમ ફિટ રાખે છે
અરેબિયન લુકમાં જોવા મળી જન્નત ઝુબેર, જુઓ Photo