પીરિયડ્સના દિવસોમાં મહિલાઓને રજા આપવાનો મામલો અત્યારે કોર્ટમાં છે
બોલિવુડ સુંદરીઓએ પણ આ મુદ્દે પોતાનો મત રાખ્યો છે
કાશ..એ કહેવું સરળ રહે કે મને પીરિયડ ચાલુ છે અને એવું ન કહો કે મારી હેલ્થ સારી નથી, હું પરેશાન છું
તાપસી પન્નૂ
પીરિયડ લીવનો વિકલ્પ આપવો, આ વાત પ્રત્યે સંવેદનશીલ રહેવું અને તેને સન્માન આપવાનું છે
મિમી ચક્રવર્તી
આપણે પીરિયડ દરમિયાન મહિલાઓને રજા કે ઘરેથી કામ કરવાની પરમિશન નથી આપતા
આલિયા ભટ્ટ
પીરિયડ લીવ આપવી તે વર્કિંગ વુમનને પ્રેરિત કરે છે
પાઉલી દામ
પીરિયડ લીવ આપવી તે એક સાચી દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું છે
નુસરત જહાં
એક્ટ્રેસ આશા રાખે છે કે આને મહિલાઓના વિશેષાધિકારના રૂપમાં ના જોવું જોઈએ
સ્વાસ્તિકા મુખર્જી