ભારતની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ બની ઉર્વશી રૌતેલા

બ્યૂટી ક્વીન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે

ઉર્વશીએ 3 મિનિટના ફિલ્મ શો માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે

અત્યાર સુધી કોઈ એક્ટ્રેસને 1 મિનિટ માટે આટલી મોટી રકમ મળી નથી

ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાહબ ધ ગ્રેટ'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી

'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'હેટ સ્ટોરી 4' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે

2014માં 'ઐરાવત' અને 2022માં 'ધ લિજેન્ડ' સાથે તમિલ સિનેમામાં પણ ડેબ્યૂ કર્યું હતું

વેકેશન એન્જોય કરી રહી છે મોનાલિસા, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, જુઓ Photos