સોનાલી બેન્દ્રે તેના દેખાવ સાથે એક્સપરિમેન્ટ કરવામાં જરાય પાછળ નથી રહેતી

એક્ટ્રેસ 47 વર્ષની ઉંમરમાં પણ ફેશન ગોલ આપતી જોવા મળે

સોનાલીએ ગ્રીન કલરની સાડીમાં લેટેસ્ટ ફોટોશૂટ કર્યું છે  શેર

એક્ટ્રેસની 'કજરારી આંખો' ચાહકોના દિલને કરે છે પાગલ

કાનમાં ઝૂમકા અને માથા પર બિંદી લગાવીને આપ્યો ટ્રેડિશનલ લુક

સોનાલીનો વેસ્ટર્ન લુક પણ ધૂમ મચાવતો હોય છે

એક્ટ્રેસ ઈન્સ્ટા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે