શિલ્પા શેટ્ટીને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય નહી

47 વર્ષની ઉંમરે પણ વધુ ફિટ થઈ રહી છે શિલ્પા શેટ્ટી 

પ્રિન્ટેડ ટોપ-બ્લુ સ્કર્ટમાં  જોવા મળી શિલ્પા, ફેન્સે  કહ્યું- 'હસીન દિલરૂબા' 

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ મલ્ટી-લેયર સ્કર્ટમાં આપ્યા શાનદાર પોઝ

શિલ્પા શેટ્ટીની ફિટનેસના કારણે ફેન્સ તેના દિવાના છે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો શેર કરે છે

શિલ્પા શેટ્ટી ફિટનેસ માટે  ખૂબ મહેનત કરે છે

એક્ટ્રેસ પોતાનું વર્કઆઉટ કરવાનું ક્યારેય ભુલતી નથી