સારા અલી ખાનની સાદગીએ જીત્યું  ફેન્સનું દિલ

'ઝરા હટકે ઝરા બચકે' થઈ રિલીઝ, સારાનો જોવા મળ્યો સુંદર લુક

માંગમાં સિંદૂર, ફ્લોરલ સાડી, સિમ્પલ લુકના દિવાના થયા ફેન્સ

સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

શિવ મંદિરમાં બેસી શાંતિની પળો વિતાવતી જોવા મળી રહી છે સારા 

સારા અલી ખાનના ફેન્સ વખાણ  કરી રહ્યા છે

સારા-વિકી કૌશલની ફિલ્મને લોકોનો ઘણો  પ્રેમ મળ્યો છે

માત્ર રોમાન્સ જ નહીં, ફિલ્મમાં જીવનના ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે

નોરા ફતેહીનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જુઓ Photos