વિદેશી બાબુ નિક જોનસને આ રીતે મળી 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા 

બોલિવુડની 'દેશી ગર્લ' 41 વર્ષની થવા જઈ રહી છે, પરંતુ એક્ટ્રેસની મિસ વર્લ્ડ બનવાથી લઈને હોલીવુડ સુધીની સફર શાનદાર રહી છે

તે માત્ર તેની ફિલ્મી કરિયર માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ ચર્ચામાં રહી છે. આજે જાણો કેવી રીતે શરૂ થઈ હતી પ્રિયંકા-નિકની લવ સ્ટોરી?

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ઉંમરમાં ભલે 10 વર્ષનો તફાવત હોય, પરંતુ તેઓ હંમેશા પરફેક્ટ કપલ ગોલ આપે છે

2016માં નિક જોનસે ટ્વિટર પર પ્રિયંકા ચોપરાને ઘણા મેસેજ મોકલ્યા હતા, એક્ટ્રેસે ત્યાં તેની સાથે વાત કરી ન હતી અને તેને ટેક્સ્ટ કરવા કહ્યું હતું

આ રીતે નિક જોનસને પ્રિયંકા ચોપરાનો નંબર મળ્યો અને વર્ષ 2017માં બંને પહેલીવાર ઓસ્કાર પાર્ટી દરમિયાન મળ્યા હતા

પહેલી જ મીટિંગમાં પ્રિયંકા ચોપરાને જોઈને નિક જોનસ ઘૂંટણિયે બેસી ગયો હતો, ત્યારબાદ બંનેએ મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું હતું

રિપોર્ટ મુજબ પ્રિયંકાએ મેટ ગાલા દરમિયાન નિક જોનસને તેના એપાર્ટમેન્ટમાં ઈન્વાઈટ કર્યો હતો, જ્યાં તેની માતા મધુ ચોપરા પણ હાજર હતી

મેટ ગાલા દરમિયાન ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. જુલાઈ 2018 માં, બંનેએ સગાઈ કરી અને પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા

ડિસેમ્બર 2018 માં એક્ટ્રેસે જોધપુરમાં નિક જોનસ સાથે ગ્રાન્ડ વેડિંગ કર્યા. વર્ષ 2022માં નાની પરી માલતી મેરી જોન્સે કપલના ઘરે જન્મ થયો

બંનેના છૂટાછેડાની અફવાઓ અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ દરમિયાન પ્રિયંકા અને નિક જોનસ તેમના હેપ્પી ફેમિલી સાથે એન્જોય કરતા જોવા મળે છે

આ સેલેબ્સે આધેડ ઉંમરે ઓનસ્ક્રીન કર્યું લિપલોક, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ