નોરા ફતેહીના ફોટાએ મચાવ્યો તહેલકો

નોરા ફતેહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે

નોરાના ડાન્સના સૌ કોઈ દિવાના છે

નોરા ફતેહીએ  કારમાં કરાવ્યું ફોટોશૂટ

પ્રિન્ટેડ આઉટફિટ પહેરી પોઝ આપ્યા

નોરા ફતેહી પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે

અભિનેત્રીએ અનેક ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ધમાલ મચાવી છે

નોરા ઘણા ડાન્સ શોમાં જજ રહી ચૂકી છે

 સુકેશ ચંદ્રશેખરના સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસને કારણે પણ ચર્ચામાં રહી હતી નોરા