નિધિ અગ્રવાલએ મુન્ના માઈકલ ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ

સાઉથની ફિલ્મોથી લોકપ્રિય થઈ હતી નિધિ

સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે નિધિ અગ્રવાલ

દરેક ડ્રેસમાં ગ્રેસફુલ દેખાય છે  નિધિ અગ્રવાલ

ટયૂબ આઉટફિટમાં નિધિનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

સ્માઈલથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી નિધિ

કરોડોની ફેન ફોલોઈંગ  ધરાવે છે નિધિ