બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે મૃણાલ

ફેશન-સ્ટાઈલને કારણે જાણીતી છે મૃણાલ 

હાલમાં સાડી લુકમાં જોવા મળી મૃણાલ 

સાદગીથી મૃણાલ ઠાકુરે જીત્યા લાખો દિલ 

મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે મૃણાલ 

7 એપ્રિલના રોજ રિલીઝ થશે તેની ફિલ્મ ગુમરાહ 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે મૃણાલ