મૃણાલ ઠાકુરે નવા લુકથી ખેંચ્યું ફેન્સનું ધ્યાન
મૃણાલ ઠાકુરના દરેક લુક પર ફિદા થાય છે ફેન્સ
સાદગીથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે મૃણાલ ઠાકુર
વાઈટ ડીપ નેક ડ્રેસમાં જોવા મળ્યો મૃણાલ ઠાકુરનો ગોર્જિયસ લુક
સ્માઈલથી તેની સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ
ખુલ્લા વાળ, ન્યૂડ મેકઅપમાં જોવા મળ્યો મૃણાલનો ગ્લેમરસ લુક
અનેક મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે મૃણાલ ઠાકુર