મૌની રોય ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસ છે
મૌનીએ ટીવીથી બોલિવુડ સુધીની સુંદર સફર કરી છે
એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
મૌની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
મૌની રોય પોતાની કિલર સ્ટાઈલ માટે ફેમસ છે
મૌની પર્પલ આઉટફિટમાં જોવા મળી રહી છે
હાઈ સ્લિટ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબસૂરત લાગી રહી છે
મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી