મૌની રોય કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

દેશીથી લઈને વેસ્ટર્ન, મૌની દરેક આઉટફિટમાં સુંદર લાગે છે

ઓફ શોલ્ડર આઉટફિટમાં મૌની રોયનો જોવા મળ્યો કિલર લુક

મૌની તેના કામ અને પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

મૌની રોયને જોઈને ફેન્સ કરી રહ્યા  છે વખાણ

મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે

મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી

42 વર્ષની શ્વેતા તિવારીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, કહ્યું - "જો નહીં મિલા, ઉસી કી ચાહત"