મૌની રોય કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

દેશીથી લઈને વેસ્ટર્ન, મૌની દરેક આઉટફિટમાં સુંદર લાગે છે

બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં મૌની રોયનો જોવા મળ્યો કિલર લુક

મૌની તેના કામ અને પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે

મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

મૌની રોયને જોઈને ફેન્સ કરી રહ્યા છે વખાણ

મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે

કિયારા અડવાણી આ રીતે મેન્ટેન કરે છે ફિગર, ફોલો કરે છે આ ડાયટ રૂલ