મૌની રોય કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

બોલિવુડ એક્ટ્રેસ મૌની રોય હાલમાં  પતિ સાથે સમય વિતાવી રહી છે

બોલિવુડ એક્ટ્રેસ મૌની રોયનો  જોવા મળ્યા સુંદર લુક

ગ્રીન એમ્બ્રોઈડરી વર્કની ટ્રાન્સપરેન્ટ  સાડીમાં અપ્સરા બની મૌની રોય

મૌની રોયનો સાડીનો લુક જેટલો સુંદર છે તેટલી જ તે સિમ્પલ લુકમાં પણ સુંદર લાગે છે

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહી છે

ફેન્સ મૌની રોયની સ્ટાઈલના  વખાણ કરી રહ્યા છે

મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને  દિવાના બનાવી રહી છે

ગ્લેમરસ સ્ટાઈલથી મોનાલિસાએ જીત્યું ફેન્સનું દિલ, જોવા મળ્યો કિલર લુક, જુઓ Photos