ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર થયું લોન્ચ

ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કૃતિ સેનનની સુંદરતા જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા

ગોલ્ડન ગોટા પત્તીવાળી વ્હાઈટ સાડી જોઈને એવું લાગ્યું કે સીતા માતા  પોતે આવ્યા હોય

યલો એમ્બ્રોઈડરી વર્ક બ્લાઉઝમાં કૃતિ સેનનની તસવીરોએ ખેંચ્યું ધ્યાન

વાળમાં સફેદ ગુલાબ અને બન હેરસ્ટાઈલમાં ક્રિતીને જોઈને ફેન્સ થયા ખુશ

હાથમાં સોનાની બંગડીઓ, બુટ્ટી અને કપાળ પર લાલ બિંદીએ જીત્યું ફેન્સનું દિલ

ટ્રેલર લોન્ચ થયા બાદ કૃતિને સોશિયલ મીડિયા પર મળી રહ્યો છે પ્રેમ

કૃતિ સેનનની સિમ્પલિસિટી જોઈને ફેન્સે કહ્યું- પરમ સુંદરી

બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન દરેક ડ્રેસમાં સુંદર લાગે છે

આમના શરીફે આપ્યા કિલર પોઝ, હાઈ સ્લિટ આઉટફિટમાં પરફેક્ટ લુક, જુઓ Photos