કેટરિના કૈફ ફિલ્મ 'ફોન ભૂત'ના પ્રમોશનમાં છે વ્યસ્ત
હોરર કોમેડી ફિલ્મ 'ફોન ભૂત' 4 નવેમ્બરે થશે રિલીઝ
કેટરિના કૈફ ફિલ્મ 'ફોન ભૂત'ના પ્રમોશનમાં છે વ્યસ્ત
કેટ ગ્રીન ટોપ અને સ્કર્ટમાં સુંદર લાગી
અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે લુક કર્યો પૂર્ણ
કેટરિનાની ફિટનેસ જોઈને લોકોના ઉડ્યા હોંશ
કૅટ-વિકીની કરવાચોથની તસવીરો થઈ હતી વાયરલ