કંગના રનૌતના ઘરમાં નાનું મહેમાન આવવાનું છે

કંગના રનૌતના ઘરે ટૂંક સમયમાં એક નાનું મહેમાન આવવાનું છે, એક્ટ્રેસે આ સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

કંગના રનૌતની ભાભી રિતુ રનૌત ટૂંક સમયમાં માતા બનવાની છે. તેની બેબી શાવર સેરેમની થઈ, જેની તસવીરો સામે આવી છે

કંગનાએ બેબી સાવરના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, તેણે કહ્યું છે કે રનૌત બેબીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

કંગનાએ શેર કરેલી તસવીરોમાં નાના મહેમાનને લઈને દરેકના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે

કંગના રનૌત પણ ખૂબ હસતી જોવા મળે છે. તે જલ્દી જ ફોઈ બનવા જઈ રહી છે, તે ખુશ જોવા મળી રહી છે

એક તસવીરમાં કંગનાનો ભાઈ અક્ષત અને તેની ભાભી સાથે જોવા મળે છે, બંને ખૂબ જ ઉત્સાહિત લાગી રહ્યા છે

તમને જણાવી દઈએ કે અક્ષત અને રિતુના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા, લગ્નના લગભગ અઢી વર્ષ પછી બંને માતાપિતા બનવાના છે

એક્ટિંગ બંધ કરીને ચૂલા પર રોટલી બનાવતો જોવા મળ્યો 'ડો મશહૂર ગુલાટી', હાલત જોઈને હેરાન થયા ફેન્સ