credit: Kangana Ranaut Instagram

કંગના રનૌતે 'બોસ લેડી'લુકમાં ધમાલ મચાવી

credit: Kangana Ranaut Instagram

આ તસવીરોમાં કંગના રનૌત ખૂબ જ આકર્ષક લાગે છે.

credit: Kangana Ranaut Instagram

કંગનાએ ગ્રીન કલરના કોટ-પેન્ટમાં કહેર વરસાવ્યો.

credit: Kangana Ranaut Instagram

ફોટામાં કંગનાએ તેના વાળ  બાંધેલા છે

credit: Kangana Ranaut Instagram

સ્મોકી મેકઅપે કંગનાના લુકમાં ચાર ચાંદ ઉમેર્યાં

credit: Kangana Ranaut Instagram

'લોક અપ' શો ને લઈને કંગના ઘણી ચર્ચામાં છે.