કાજોલનો અવાર-નવાર પાર્ટી લુક વાયરલ થતો રહે છે

મોટા ભાગે પાર્ટીમાં સાડી પહેરેલી જોવા મળે છે કાજોલ

સ્ટાઈલ અને એલિગન્ટ લુકને લઈને રહે છે ચર્ચામાં

કાજોલે સાડીમાં પોતાના બોલ્ડ લુકને કર્યો છે ફ્લોન્ટ 

લાલ રંગની સુંદર ફ્રિલ સાડીમાં લાગે છે સુંદર

સાડીના દરેક લુક હોય છે યુનિક

દરેક ઈવેન્ટમાં પહેરેલી સાડી ફેન્સના આકર્ષણનું કેન્દ્ર બને છે