જુહી ચાવલા 90ના દશકની ટોપ એક્ટ્રેસમાંથી એક છે

એક્ટ્રેસની સુંદરતા આજે પણ પહેલાં જેટલી જ છે

જુહીને જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ

લેટેસ્ટ ફોટોમાં તે માથા પર ટીકો લગાવીને લાગી ગોર્જિયસ

રેડ કલરના આઉટફિટમાં આપ્યા પોઝ

જુહી OTT પ્લેટફોર્મ પર સતત છે એક્ટિવ

થોડાં સમય પહેલાં જ તેની વેબ સિરીઝ 'હશ હશ' થઈ છે રિલીઝ