શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી ખુબ ચર્ચામાં રહે છે

ફિલ્મ એનટીઆર-30માં ધુમ મચાવતી જોવા મળશે જાહ્નવી

બોલિવુડથી સાઉથ સુધી જાહ્નવીની ચર્ચા થાય છે

સમુદ્ર કિનારે પિંક બ્રાલેટ-સ્કર્ટમાં જાહ્નવી મળી જોવા

જાહન્વીએ લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા છે

જાહન્વી કપૂર અનેક વખત તેના ડ્રેસને કારણે ટ્રોલ થાય છે

જ્હાન્વી પોતાની અદાથી લોકોને દિવાના બનાવે છે

જ્હાન્વી કપૂર રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે