બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રીદેવીની લાડકી દીકરી

એથનિકથી લઈને વેસ્ટર્ન લુક, તમામ લુકમાં કહેર મચાવે છે જાહન્વી

હાલમાં વાઈટ સાડી પહેરી જાહન્વી કપૂરે મચાવ્યો કહેર 

સટલ મેકઅપ, ઈયરરિંગ્સ અને ડિઝાઈનર બ્લાઉઝમાં ખાસ બન્યો લુક 

કાતિલ અદાઓથી જાહન્વી કપૂર ફરી આવી લાઈમલાઈટમાં 

જાહન્વી કપૂરની સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થયા ફેન્સ 

પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે જાહન્વી