મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે જૈકલિન

વિવાદોથી દૂર રહેવાનો કરી રહી છે પ્રયાસ

પોતાનું ધ્યાન બોલિવૂડ તરફ કેન્દ્રિત કરી રહી છે જૈકલીન 

ઉથલ-પાથલ વાળા જીવનમાં સતત કામ કરી છે જૈકલીન

બ્લૂ ડીપનેક ડ્રેસનાં જૈકલીન બોલ્ડ લુક થયો વાયરલ

મેકઅપ અવે લિપસ્ટિકથી તેનો લુક થયો વધુ બોલ્ડ

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે  જૈકલીન