હુમા કુરેશી બોલિવૂડની એક શાનદાર એક્ટ્રેસ છે

(Credit:iamhumaq)

એક્ટ્રેસનો વેસ્ટર્ન લુક હોય કે ઈન્ડિયન લુક દરેકમાં લાગે છે અદ્ભુત

(Credit:iamhumaq)

બ્લેક ગોલ્ડન સાડીમાં જોવા મળી આકર્ષક સ્ટાઇલ

(Credit:iamhumaq)

ટ્યુબ બ્લાઉઝ પહેરીને એથનિકમાં લગાવ્યો બોલ્ડનેસનો તડકો

(Credit:iamhumaq)

ગ્લેમ મેકઅપ, મિનિમલ જ્વેલરી સાથે ગોલ્ડન પર્સની બનાવી જોડી

(Credit:iamhumaq)

બ્લેક બ્યુટી બની આકર્ષણનું કેન્દ્ર

(Credit:iamhumaq)

સિમ્પલ પોની હેરસ્ટાઇલ લુકને ગ્લોરીફાઈ કરી રહ્યા છે

(Credit:iamhumaq)

હુમાની સ્ટાઈલ જોઈને ચાહકો થયા પાગલ 

(Credit:iamhumaq)

હુમા કુરેશીને વેબ સિરીઝ 'મહારાની'થી જબરદસ્ત મળી લોકપ્રિયતા 

(Credit:iamhumaq)