બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે દિશા

ફેશન-સ્ટાઈલને કારણે દિશા રહે છે ટ્રેન્ડમાં 

દરેક લુકમાં સુપર બોલ્ડ લાગે છે દિશા 

બ્લેક નેટ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ લુક 

બ્લેક ડ્રેસમાં ફિગર ફલોન્ટ કરતી જોવા મળી દિશા

બોલ્ડનેસ અને ક્યૂટનેસનું કોમ્બિનેશન છે દિશા

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે દિશા