દિશા પટની બોલિવુડની હોટ એક્ટ્રેસમાંથી એક છે
દિશા હાલમાં નીતા અંબાણી કલ્ચર ઈવેન્ટમાં પહોંચી હતી
એક્ટ્રેસ દિશા પટની સિલ્વર કલરની શિમરી સાડીમાં જોવા મળી હતી
દિશા પટનીએ સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યો હતો
આ લુકમાં એકટ્રેસ દિશા પટની ખૂબ જ હોટ લાગતી હતી
દિશા પટનીએ ઓપન હેયર સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો
દિશાએ પોતાના લુકને કમ્પલીટ કરવા માટે કાનમાં સિલ્વર કલરની ઈયરરિંગ્સ પહેરી હતી
એક્ટ્રેસના આ શાનદાર લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે