દીપિકા પાદુકોણ ઈન્ટરનેટ પર રાજ કરી રહી છે
ઓસ્કારમાં દીપિકાના લુક પર હતી બધાની નજર
હવે દીપિકાનો નવો લુક આવ્યો છે સામે
ફેદર ડ્રેસમાં લાગી ગોર્જીયસ
આ લુકમાં દીપિકાએ આઈ મેકઅપ પર આપ્યું છે ખાસ ધ્યાન
મેટ મેકઅપમાં બ્યુટી ફ્લોન્ટ કરતી જોવા મળી એક્ટ્રેસ
મિનિમલ જ્વેલરીથી લુકને બનાવ્યો સ્ટાઈલિશ