દીપિકા પાદુકોણનો સ્ટાઇલિશ લુક આવતા જ લોકો થઈ જાય છે આશ્ચર્યચકિત

ચાહકોને ખુશ કરવાનું દીપિકા સારી રીતે જાણે છે

 અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનોખો લુક કર્યો છે શેર 

દીપિકા પાદુકોણ શોર્ટ ડ્રેસમાં લાગી ખૂબ જ સુંદર

પાછળના દૃશ્યથી સ્પષ્ટ થાય છે કે દીપિકા પેરિસમાં છે

ઘણી ફિલ્મોથી તેણે જીત્યા છે લોકોના દિલ 

દીપિકાને ચાહકોએ છેલ્લે ફિલ્મ 'ગહરાઈયા'માં જોઈ હતી

હવે શાહરૂખ સાથે પઠાણ ફિલ્મમાં જોવા મળશે દીપિકા