ભૂમિ પેડનેકર ફિલ્મોની સાથે સાથે પોતાની ફેશન માટે પણ ચર્ચામાં રહે છે

ભૂમિ પેડનેકરનો હોટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ભૂમિ પેડનેકર કોઈ પણ આઉટફિટ કોન્ફિડેન્સ સાથે કૈરી કરે છે

બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ભૂમિએ લેટેસ્ટ તસવીરોમાં બ્લેક અને ઓરેન્જ કલરનો ગ્લેમરસ ડ્રેસ કૈરી કર્યો છે

એક્ટ્રેસે શેયર કરેલી તસવીરોમાં અલગ અલગ પોઝ આપ્યા છે

ભૂમિ પેડનેકરની આ તસવીરોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે

ભૂમિ પેડનેકરનું કોમેન્ટ બોક્સ હાર્ટ અને ફાયર ઈમોજીથી ભરાય ગયું છે

આજે પણ પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ પર રાજ કરે છે એક્ટ્રેસ