બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ છોડ્યું પ્રોડક્શન હાઉસ

PC Credit: Social media

અનુષ્કાએ પ્રોડક્શન હાઉસની જવાબદારી પોતાના ભાઈને સોંપી

PC Credit: Social media

અભિનેત્રીએ ક્લિન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ ઘણી ફિલ્મોનું કર્યું નિર્માણ

PC Credit: Social media

અભિનેત્રી હવે માત્ર કુટુંબ અને અભિનય પર કરશે ધ્યાન કેન્દ્રિત

PC Credit: Social media

અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આપી છે માહિતી

PC Credit: Social media

ત્રણ વર્ષના વિરામ બાદ અભિનયમાં પરત ફરી રહી છે અભિનેત્રી

PC Credit: Social media

ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' માં જોવા મળશે અનુષ્કા શર્મા

PC Credit: Social media