અનન્યા પાંડેની મોટી બહેન અલાના પાંડેના થઈ ગયા લગ્ન
અલાના એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની પુત્રી છે
અલાના, અનન્યા પાંડે કરતાં મોટી છે
પતિ સાથે શેર કરી રોમેન્ટિક તસવીરો
બંનેએ એકબીજાને આલિંગન આપ્યું અને ચુંબન કર્યું
મનીષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો પહેર્યો હતો આઈવરી શેડનો લહેંગા
નેટ દુપટ્ટો અભિનેત્રીને ખ્રિસ્તી બ્રાઈડનો લુક આપી રહ્યો છે
અલાનાએ હાથમાં એક સુંદર હીરાની પહેરી વીંટી
કપાળ પરની નાની બિંદીએ લગાવ્યા ચાર ચાંદ
બોયફ્રેન્ડ આઇવર મેક્રે અમેરિકન ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર છે