પૂજા બેદીની જેમ પુત્રી અલાયા પણ સતત ચર્ચામાં રહે છે

અલાયાની શાનદાર એક્ટિંગ અને કર્વી ફિગર ફેન્સને દિવાના બનાવે છે

બ્લેક ઓફ-શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અલાયા

થાઈ સ્લિટ ગાઉનમાં ફ્લોન્ટ કર્યા કર્વી લેગ્સ, ફિટનેસથી ફેન્સ થયાં ઈમ્પ્રેસ

અલાયાએ કેમેરા સામે આપ્યા અલગ-અલગ પોઝ

અલાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

25 વર્ષની અલાયાનો બ્લેક ગાઉનમાં જોવા મળ્યો કિલર લુક 

અલાયા તેની ફિટનેસ જાળવવા માટે ખૂબ મહેનત કરે છે