ઐશ્વર્યા રાય બચ્ચન તેની આકર્ષક સ્ટાઈલ અને સુંદરતા માટે જાણીતી છે

ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે

ઐશ્વર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ  થઈ રહી છે

આ તસવીરોમાં ઐશ્વર્યાએ મિરર વર્ક સાથે ક્રીમ રંગનો સૂટ અને હેવી નેકલેસ કૈરી કર્યો છે

ઐશ્વર્યા રાય બચ્ચનની આ તસવીર પર તેના ફેન્સ સતત કોમેન્ટ  કરી રહ્યા છે

ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં તેની ફિલ્મ પોનીયિન સેલ્વન 2ને  લઈને ચર્ચામાં છે

ફિલ્મ પોનીયિન સેલ્વન 2 આવતીકાલે એટલે કે 28મી એપ્રિલે રિલીઝ થવાની છે