ઋષિ કપૂર

છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન ટૂંક સમયમાં થશે રિલીઝ 

Source- Social Media

સુશાંત સિંહ રાજપૂત

સુશાંતના મૃત્યુ બાદ ફિલ્મ દિલ બેચારા થઈ હતી રિલીઝ

Source- Social Media

શ્રીદેવી

ઝીરો ફિલ્મમાં છેલ્લું કેમિયો પરફોર્મન્સ આપ્યું હતું

Source- Social Media

ઓમપુરી

તેમના મૃત્યુ પછી અભિનેતાની 10 ફિલ્મો થઈ હતી રિલીઝ

Source- Social Media

રાજેશ ખન્ના

છેલ્લી ફિલ્મ રિયાસત 2014માં થઈ હતી રિલીઝ

Source- Social Media

શમ્મી કપૂર

શમ્મીના મૃત્યુ પછી ફિલ્મ રોકસ્ટાર થઈ હતી રિલીઝ

Source- Social Media

મધુબાલા

મધુબાલાના મૃત્યુ બાદ તેમની ફિલ્મ જ્વાલા થઈ હતી રિલીઝ

Source- Social Media

સ્મિતા પાટીલ

અભિનેત્રીની છેલ્લી ફિલ્મ ગલિયોં કા બાદશાહ થઈ હતી રિલીઝ

Source- Social Media