અભિનેતા વરુણ ધવન પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

વરુણ ધવને એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે.

વરુણ ધવન બાળપણથી જ રેસલર બનવા માંગતો હતો

વરુણે શાહરૂખની માય નેમ ઈઝ ખાનમાં પણ કર્યું છે કામ

વર્ષ 2010માં કરણ જોહરની ફિલ્મ માય નામ ઈઝ ખાનમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું

ABCD 2 પણ સારો અભિનય કર્યો

24 જાન્યુઆરી 2021ના રોજ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા

અભિનેતા વરુણ ધવન ટૂંક સમયમાં ફિલ્મ 'ભેડિયા'માં જોવા મળશે.