'સત્યપ્રેમ કી કથા'ની સક્સેસથી ખુશ છે કાર્તિક આર્યન

કાર્તિકની સાથે આ ફિલ્મમાં  કિયારા અડવાણી પણ છે

કાર્તિકે જુહુમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે

પ્રેસિડેન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક્ટરનું નવું ઘર છે

રિપોર્ટ્સ મુજબ આ લક્ઝરી હાઉસની કિંમત 17.50 કરોડ છે

કાર્તિકના ફ્લેટનો એરિયા  1,916 વર્ગ ફૂટ છે

કાર્તિકનો ફ્લેટ સિદ્ધિવિનાયક બિલ્ડિંગના બીજા માળે છે

પૂજા બેદીની પુત્રીની સિઝલિંગ સ્ટાઈલ, અલાયાનો બ્લેક ગાઉનમાં જોવા મળ્યો કિલર લુક, જુઓ Photos