મહિલાઓની હેલ્થ અને શરીર માટે આ ફૂડ બેસ્ટ છે જેનુ સેવન મહિલાઓએ જરુર કરવું જોઈએ
વર્કિગ વુમનને ઓફિસના કામની સાથે ઘર કામમાં પણ રોજની ભાગદોડ રહેતી હોય છે
ભાગદોડ ભરી લાઈફમાં મહિલાઓ પોતાના શરીર તરફ ધ્યાન પુરતુ ધ્યાન નથી આપી શકતી
આવા સમયે મહિલાઓએ તેમના ડાયટમાં આ ફૂડનો સમાવેશ કરવો જોઈએ
દૂધને કંપ્લીટ ફૂડ કહેવામાં આવે છે તેમાં કેલ્શિયમ હોય છે જે શરીરના હાડકાને મજબૂત રાખે છે
લીલા શાકભાજીમાં વિટામિન્સ અને આર્યન ભરપુર પ્રમાણમાં હોય છે જે રોજ ખાવાથી શરીરને તાકત મળે છે
ઈંડામાં પ્રોટીન, બાયોટીન અને ફેટિ એસિડ હોય છે જે મસલ્સ મજબૂત રાખે છે પણ જો તમે વેજિટેરિયન હોવ તો શાકભાજી બેસ્ટ છે
સ્ટોબેરી, ક્રેનબેરી કે બ્લ્યૂ બેરી જેવી બેરીસ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને પેટની બિમારીઓથી બચાવે છે
અળસીના બીજ છે ગુણોથી ભરપુર, પણ આ લોકો ના કરે તેનો ઉપયોગ