કાળા મરીનો ઉપયોગ દરેક રસોડામાં થાય છે. એક સમયે તે તેની વધારે કિંમતને કારણે બ્લેક ગોલ્ડ તરીકે ઓળખાતું હતું

ખાવાનો સ્વાદ વધારવા ઉપરાંત કાળા મરી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ છે ફાયદાકારક

કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે

કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ અને મેદસ્વીતા સહિત અનેક રોગોમાં ફાયદાકારક છે કાળી મરી 

ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવવા માટે ઔષધીય મસાલા તરીકે કાળા મરી ઉપયોગમાં લેવામાં આવે છે

હદય સંબંધિત રોગો અને લીવરના રોગોમાં પણ કાળા મરીને માનવામાં આવે છે ફાયદાકારક 

ડેન્ડ્રફને કારણે થતા વાળ ખરવામાં પણ કાળા મરી ખૂબ જ મદદગાર સાબિત થાય છે

રોજ સવારે પોતાના માટે 30 મિનિટ સમય કાઢો, આ કામ કરીને  રહો હેલ્ધી