ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર
ગુજરાતમાં સત્તા કાયમી રાખવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યુ હતુ
ધોરાજીથી ભાજપે ખાતું ખોલ્યું
શપથવિધિની તૈયારીઓ પણ શરૂ
ડો.મહેન્દ્ર પાડલિયાની જીત સાથે કમલમ ખાતે જીતની ઉજવણી શરુ થઈ
હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો
આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે
2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી