બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન 

8 ડિસેમ્બરે ઉમેદવારના ભાવિ થશે નક્કી

8 ડિસેમ્બરે આવશે ફાઈનલ રિઝલ્ટ  

PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરમાં મતદાન કર્યું

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે આપ્યો મત

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેને કર્યુ મતદાન

હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન

દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે આપ્યો મત

ઈસુદાને પત્ની સાથે કર્યુ મતદાન