લીમડાને પાણીમાં ઉકાળીને તેનાથી નહાવાથી ઘણા ફાયદા થાય છે

તે પીઠના પિમ્પલ ઓછો કરવામાં મદદ કરે છે

ત્વચા પર ફોલ્લીઓની સમસ્યામાં રાહત આપે છે

આળાયુની સમસ્યામાં પણ રાહત આપે છે

વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે

આ પાણીથી દાદર અને ખંજવાળ ઓછી થાય છે

ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે

આનાથી પરસેવાની દુર્ગંધ પણ ઓછી થઈ શકે છે

લીમડાને પાણીમાં ઉકાળીને તેનાથી નહાવાથી ઘણા ફાયદા થાય છે