કારેલાનું નામ સાંભળીને લોકો નાકનું ટીચકું ચડાવે છે

(Credit: Social media)

કારેલાં ભલે સ્વાદમાં કડવાં હોય પરંતુ તેના ફાયદા પણ જોરદાર છે

(Credit: Social media)

શિયાળામાં ખાવા-પીવામાં વધુ ધ્યાન આપવાની જરૂર છે

(Credit: Social media)

કારેલા રોગોની સમસ્યાઓ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે

(Credit: Social media)

કારેલાનું જ્યુસ બનાવવામાં મહેનત નથી પડતી

(Credit: Social media)

સૌ પ્રથમ બ્લેન્ડરમાં કારેલા, થોડું આદુ, કાળા મરી, હળદર અને કાળું મીઠું સ્વાદ મુજબ મિક્સ કરવાનું હોય છે

(Credit: Social media)

ખાલી પેટે જ્યુસ પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે

(Credit: Social media)

લોહીને બનાવે છે સ્વચ્છ

(Credit: Social media)

ચામડીના રોગોને પણ કરે છે દૂર

(Credit: Social media)

(સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાંતની સલાહ લો.)

(Credit: Social media)