સ્ટુઅર્ટ બીન્ની થી વધારે જાણીતી છે તેની ખૂબસૂરત પત્નિ

સ્ટુઅર્ટ બિન્ની એ ભારતીય ક્રિકેટમાં જાણીતુ નામ છે

સ્ટુઅર્ટ બિન્ની એ ભારતીય ક્રિકેટમાં જાણીતુ નામ છે

સ્ટુઅર્ટ બીન્ની અને  સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ મયંતિએ 2012માં લગ્ન કર્યા બંનેને એક પુત્ર છે

 ગ્લેમરસ લુક ધરાવતી મયંતિ ખૂબ જ સ્ટાઈલિસ્ટ જીવન જીવવુ પસંદ કરે છે

 ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને 3 વિકેટ  વન ડે ફોર્મેટમાં 230 રન અને 20 વિકેટ નોંધાવી ચૂક્યો છે