આજે સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો છે જન્મદિવસ 

Credit: Social Media

મુકેશ અંબાણીનો જન્મ 1957માં એડનમાં થયો હતો

Credit: Social Media

કેમિકલ એન્જિનિયરિંગમાં મેળવી BEની ડિગ્રી

Credit: Social Media

સ્ટેનફોર્ડથી MBA કરવા માંગતા હતા મુકેશ અંબાણી

Credit: Social Media

પિતા ધીરુભાઈ અંબાણીએ અધવચ્ચેથી જ અભ્યાસ કરાવ્યો હતો બંધ

Credit: Social Media

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે મુકેશ અંબાણી

Credit: Social Media

નીતા અને મુકેશ અંબાણીએ વર્ષ 1985માં કર્યા હતા લગ્ન

Credit: Social Media

મુકેશ અંબાણીને 2 પુત્રો અને એક પુત્રી ઈશા અંબાણી છે

Credit: Social Media

Credit: Social Media

મુકેશ અંબાણીને આપવામાં આવી છે ઝેડ પ્લસ સુરક્ષા 

2019ના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં છે સામેલ 

Credit: Social Media

સૌથી મોંઘા ઘરોમાંથી એક છે અંબાણીનું ઘર એન્ટિલિયા

Credit: Social Media

મનપસંદ કાર બ્રાન્ડ્સ

મર્સિડીઝ

બેન્ટલી

મેબૈક