દિવ્યા અગ્રવાલનો બોલ્ડ લુક જોવા મળ્યો

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે

દિવ્યા અગ્રવાલે બોલ્ડ ફોટો પણ શેર કરતી હોય છે

 હાલમાં અભિનેત્રીએ પોતાના સિઝલિંગ લુકથી સૌને ચોંકાવી દીધા  

દિવ્યા અગ્રવાલ ‘બિગ બૉસ ઓટીટી’ની વિનર રહી ચૂકી છે

 તે અનેક ફિલ્મો અને શોમાં પણ કામ કરી ચૂકી છે